Jivanbharti Mandal Recruitment Gujarat: જીવનભારતી મંડળ દ્વારા ક્લાર્ક, શિક્ષક તથા સેવકભાઈ જેવા પદો માટે અરજી ફી વગર ભરતી જાહેર

Jivanbharti Mandal Recruitment Gujarat: જીવનભારતી મંડળની દ્વારા વિવિધ પદો માટેની ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Jivanbharti Mandal Recruitment Gujarat | જીવનભારતી મંડળ ભરતી

સંસ્થા/વિભાગનું નામજીવનભારતી મંડળ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખખુબ જ નજીક

અગત્યની તારીખો:

જીવનભારતી મંડળ દ્વારા 21 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2024 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.

પદોના નામ:

જીવનભારતી મંડળ ની દ્વારા વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે, બીઝનેશ એડમીનીસ્ટ્રેશન,એકાઉન્ટન્સી,મદદનીશ શિક્ષક,સામાજિક વિજ્ઞાન,પ્રાથમિક વિ.કમ્પ્યૂટર શિક્ષક,કારકુન અને અન્ય પદો પર ભરતી ચાલુ છે.પદો ને લાગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો જીવનભારતી મંડળ ની ભરતી માં ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. તેથી વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પગાર:

ઉમેદવાર મિત્રો, જીવનભારતી મંડળ માં પદોને અનુરૂપ પગાર નક્કી કરવામા આવશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, જીવનભારતી મંડળ માં કુલ જગ્યા વિશે સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

જીવનભારતી મંડળ ની ભરતીમાં, ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે નક્કી કરવામાં આવશે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રો, જીવનભારતી મંડળ માં, વિવિધ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે. ઉમેદવાર 12પાસ,તથા બી.કોમ./સી.સી.સી./ટેલી,ડીસીએ/બીસીએ એમસીએ,બી.એ. / બી.એડ,એમ.કોમ. / બી.એડ.સાથે પદો અનુરૂપ અલગ અલગ લાયકાત ધરાવતા હોવા જોઈએ. લાયકાત માટેની વધુ વિગતો સંસ્થા દ્વારા આપવામાં આવશે.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, જીવનભારતી મંડળ ભરતી સૂચના અનુસાર, અરજદારોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

અરજી પ્રક્રિયા:

  • જીવનભારતી મંડળ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • જીવનભારતી મંડળ, ટીમલીયાવાડ, નાનપુરા, સુરત
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment