Railway MTS Recruitment 2025: ભારતીય રેલ્વે દ્વારા MTS માં ધોરણ – 10 પાસ પર 640+ પદો પર ભરતી જાહેર

Railway MTS Recruitment 2025:ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Railway MTS Recruitment 2025। ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ભરતી

સંસ્થા/વિભાગનું નામડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ16 ફેબ્રુઆરી, 2025
સત્તાવાર વેબસાઈટ dfccil.com

અગત્યની તારીખો:

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા 16 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, MTS/ એક્ઝિક્યુટિવ/ જુનિયર એક્ઝિક્યુટિવ તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે તમે જાહેરાત જોઈ શકો છો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) માં કુલ 642 જગ્યાઓ ભરતી ની પ્રકિયા ચાલુ છે.

  • જુનિયર મેનેજર (ફાઇનાન્સ): 3 જગ્યાઓ
  • એક્ઝિક્યુટિવ (સિવિલ): 36 પોસ્ટ્સ
  • એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ): 64 જગ્યાઓ
  • એક્ઝિક્યુટિવ (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન): 75 પોસ્ટ્સ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): 464 પોસ્ટ્સ

અરજી ફી

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 1000 જયારે અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે જયારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારો કોઈ અરજી ફી ચુકવાની નથી.

પસંદગી પ્રક્રિયા:

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી નીચે જાણવામાં આવેલ છે.

1. કંપ્યુટર આધારિત પરીક્ષા (CBT):
પ્રથમ ઉમેદવારોને કંપ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, તાર્કિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે.

2. શારીરિક ક્ષમતા પરીક્ષણ (PET):
લખિત પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોને શારીરિક ક્ષમતા પરીક્ષણ માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષણમાં ઉમેદવારોની શારીરિક ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે, જેમ કે દોડ, વજન ઉઠાવવું વગેરે.

3. દસ્તાવેજ ચકાસણી:
શારીરિક ક્ષમતા પરીક્ષણ પછી, ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની પ્રામાણિકતા તપાસવામાં આવે છે.

4. તબીબી પરીક્ષણ:
છેલ્લા ચરણમાં, ઉમેદવારોનું તબીબી પરીક્ષણ થશે. આ પરીક્ષણમાં ધ્યાન આપવામાં આવે છે કે ઉમેદવાર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત છે કે નહીં.

આ પ્રકારની પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત:

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર 10 પાસ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી નીચે જણાવેલ છે.

1. રેલવે MTS પદ માટે:

  • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
  • સાથે સાથે, ઉમેદવાર પાસે આઈટીઆઈનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

2. રેલવે કાર્યકારી (સિવિલ) પદ માટે:

  • ઉમેદવારે સિવિલ ઈજનેરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હોવો જોઈએ.

3. કાર્યકારી (વિદ્યુત):

  • આ પદ માટે અરજી કરતા ઉમેદવારે વિદ્યુત ઈજનેરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હોવો જોઈએ.

4. કાર્યકારી (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન):

  • આ પદ માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ.

અરજી પ્રક્રિયા:

  • ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

3 thoughts on “Railway MTS Recruitment 2025: ભારતીય રેલ્વે દ્વારા MTS માં ધોરણ – 10 પાસ પર 640+ પદો પર ભરતી જાહેર”

Leave a Comment