GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 100+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 1,26,600 સુધી
GPSC Recruitment 2025:ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી … Read more