Birsa Munda Tribal University Recruitment Gujarat: બિરસા મુંડા યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક, એકાઉન્ટન્ટ, લાઈબ્રેરીયન જેવા વિવિધ પદો પર કાયમી નોકરીની તક, પગાર રૂ 34,800 સુધી
Birsa Munda Tribal University Recruitment Gujarat: બિરસા મુંડા યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, … Read more