Air Force School Recruitment Gandhinagar: એરફોર્સ સ્કૂલ માં એનટીટી,પીઆરટી જેવા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Air Force School Recruitment Gandhinagar: એરફોર્સ સ્કૂલ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Air Force School Recruitment Gandhinagar। એરફોર્સ સ્કૂલ ભરતી

સંસ્થા/વિભાગનું નામએરફોર્સ સ્કૂલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ25 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટwww.afschoolgnr.com

અગત્યની તારીખો:

એરફોર્સ સ્કૂલ 08 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

એરફોર્સ સ્કૂલ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,પીઆરટી,TGT (અંગ્રેજી),TGT (વિજ્ઞાન),TGT (ગણિત),TGT (SST),વિશેષ શિક્ષક,TGT (સ્વાસ્થ્ય અને સુખાકારી),TGT (કોમ્પ્યુટર સાયન્સ),કારકુન,મદદગાર (આયાહ),હેલ્પર (ચોકીદાર),હેલ્પર (ગાર્ડનર)અને અન્યો પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો એરફોર્સ સ્કૂલ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો એરફોર્સ સ્કૂલ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો એરફોર્સ સ્કૂલ માં કુલ 25 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

એરફોર્સ સ્કૂલ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

એરફોર્સ સ્કૂલ ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી ફી

એરફોર્સ સ્કૂલ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

અરજી પ્રક્રિયા:

  • એરફોર્સ સ્કૂલ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • એરફોર્સ સ્કૂલ ગાંધીનગર, C/O HQ SWAC(U) AF, એરફોર્સ સ્ટેશન વાયુ શક્તિ નગર, લેકાવાડા, ગાંધીનગર, ગુજરાત 382042
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment