Army Canteen Recruitment 2025: આર્મી કેન્ટીન દ્વારા વિવિધ પદો પર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Army Canteen Recruitment 2025। આર્મી કેન્ટીન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | આર્મી કેન્ટીન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 31 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://csdindia.gov.in/ |
અગત્યની તારીખો:
આર્મી કેન્ટીન દ્વારા 30 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
આર્મી કેન્ટીન ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા એકાઉન્ટ ક્લાર્ક,ઓફિસ કારકુન,સેલ્સમેન/કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો આર્મી કેન્ટીન ની ભરતી માં 18 વર્ષ થી 35 વર્ષ સુધીની વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી જાહેરાત વાંચો.
પગાર:
ઉમેદવાર મિત્રો આર્મી કેન્ટીન માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો આર્મી કેન્ટીન માં કુલ 6 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
આર્મી કેન્ટીન ની ભરતી માં ઉમેદવારની લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી અથવા શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબીના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
આર્મી કેન્ટીન ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર સેલ્સમેન કે કોમ્પ્યુટરની જગ્યા માટે ઉમેદવાર 12મું પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે, જ્યારે એકાઉન્ટ ક્લાર્ક અને ઓફિસ ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન અને એકાઉન્ટ ઓપરેટોર અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો.
અરજી ફી
આર્મી કેન્ટીન ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, કોઈ પણ પ્રકાર ની ફી ની ચુકવણી નથી.
અરજી પ્રક્રિયા:
- આર્મી કેન્ટીન ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે આર્મી કેન્ટીન ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
અરજી માટે નું ફોર્મ | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.