CCRI Recruitment 2025: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 60,000 સુધી

CCRI Recruitment 2025: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

CCRI Recruitment 2025। ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ21 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,સ્પેશિયાલિસ્ટ નેફ્રોલોજિસ્ટ,સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ,સ્પેશિયાલિસ્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ,સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ,હિપેક સર્જરી માટે નિષ્ણાત,મેડિકલ ઓફિસરના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ની ભરતી માં ઉમેદવાર ની મહત્તમ વય મર્યાદા રાજ્ય સરકારના નિયમો મુજબ લાગુ પડશે.અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ માં પદો પ્રમાણે ₹8,500 થી લઇ ને 60,000 સુધી ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જરૂરી દસ્તાવેજો:

  1. અરજી ફોર્મ
  2. વિગતવાર બાયોડેટા
  3. આધાર કાર્ડ
  4. પાન કાર્ડ
  5. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મપ્રમાણપત્ર
  6. એસ.એસ.સી અને એચ.એસ.સીનું પાસ સર્ટિફિકેટ અને માર્કશીટ
  7. ગજુઆત મુજબ કાસ્ટ સર્ટિફિકેટ (ઓબીસી, એસટી, એસસી માટે ફરજિયાત)
  8. EWS ક્વોટા માટે આવકનું પ્રમાણપત્ર (જરુરી હોય તો)
  9. તમામ શૈક્ષણિક લાયકાત સાથે માર્કશીટની નકલ:
    • ગ્રેજ્યુએશન / પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું એનએમસી રજિસ્ટ્રેશન
    • ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અથવા અન્ય રાજ્ય મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન
    • ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું અટેમ્પટ સર્ટિફિકેટ
  10. ડિગ્રી સર્ટિફિકેટ
  11. તમામ અનુભવના પ્રમાણપત્ર (જરૂરી હોય તો)
  12. વર્તમાન નોકરીદાતાનું એનઓસી (જો લાગુ પડે તો)

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ માં કુલ જગ્યાઓ 15 પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,વોક-ઇન ઇન્ટરવ્યુ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.

શૈક્ષણિક લાયકાત (જાહેરાત અનુસાર):

(a) M.B.B.S ડિગ્રી:

  • કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી કે યુજીસી અધિનિયમ, 1956ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત સંસ્થાથી મેળવેલી હોવી જોઈએ.
  • અથવા, ભારતીય મેડિકલ કાઉન્સિલ અધિનિયમ, 1956ના પ્રથમ અથવા બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

(b) કમ્પ્યુટર જ્ઞાન:

  • ગુજરાત સિવિલ સેવા વર્ગીકરણ અને ભરતી (જનરલ) નિયમો, 1967 પ્રમાણે કમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

(c) ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન:

  • ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

(d) અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય:

  • અનુભવી ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી પ્રક્રિયા:

  • ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) નવી સિવિલ હોસ્પિટલ કૅમ્પસ, આસારવા, અમદાવાદ – 380016
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment