District Co-op Milk Producer’s Union Recruitment Gujarat: સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
District Co-op Milk Producer’s Union Recruitment Gujarat। સહકારી દૂધ ઉત્પાદક સંઘ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | સહકારી દૂધ ઉત્પાદક સંઘ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 23 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 13 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,આઈ.ડી.ઓ. (IDO),સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer) ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો સહકારી દૂધ ઉત્પાદક સંઘ માં પદો પ્રમાણે ₹25,000 થી ₹40,000 સુધી ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો સહકારી દૂધ ઉત્પાદક સંઘ માં કુલ જગ્યાઓ 05 પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Indian Oil Recruitment 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર 513+ જગ્યાઓ માટે અરજી ફી વગર બંપર ભરતી જાહેર
- Arts & Commerce College Recruitment Gujarat: ગુજરાતની આર્ટસ અને કોમર્સ કોલેજમાં ધોરણ – 08 પાસ થી લઈ તમામ માટે વિવિધ પદો પર ભરતી જાહેર
- Divya Bhaskar Recruitment Gujarat: દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- VNSGU Recruitment 2025: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર અરજી ફી વગર બંપર ભરતી જાહેર, પગાર રૂ 40,000 સુધી
શૈક્ષણિક લાયકાત:
સહકારી દૂધ ઉત્પાદક સંઘ ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.
- આઈ.ડી.ઓ. (IDO) પદ માટે:
- ઉમેદવાર પાસે પશુચિકિત્સક (Veterinary Doctor) નું ડિગ્રી હોવું જરૂરી છે.
- ખેતીવાડીમાં સ્નાતક (Graduate in Agriculture) પણ હોવું જોઈએ.
- સી.ડી. પ્રશિક્ષક (C.D. Trainer) પદ માટે:
- પશુચિકિત્સક (Veterinary Doctor) તરીકે લાયકાત હોવી જોઈએ.
- ખેતીવાડીમાં સ્નાતક (Graduate in Agriculture) હોવું જરૂરી છે.
- સહકારી વ્યવસ્થામાં સ્નાતક (Graduate in Cooperative Management) પણ જરૂરી છે.
- ગ્રામ્ય વિદ્યામાં સ્નાતક અથવા અનુસ્નાતક (Graduate or Post-graduate in Rural Studies) હોવું જોઈએ.
- ડિપ્લોમા પશુચિકિત્સક (Diploma in Veterinary Science) પણ સ્વીકાર્ય છે.
- સહકારી ડિપ્લોમા (Diploma in Cooperative Management) પણ લાગુ પડે છે.
અન્ય લાયકાત:
- કોમ્પ્યુટરનું જ્ઞાન (Knowledge of Computers) આવશ્યક છે.
- પ્રમાણિત પ્રમાણપત્રો (Certified Documents) હોય તો તે પણ તૈયાર રાખો.
(આ લાયકાત UGC અને સંસ્થાની નિયમાવલી અનુસાર હોવી જોઈએ.)
શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
- શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- મેનેજીંગ ડિરેક્ટર શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વે નં. 559, મુ. વજેપર (મોરબી), મોરબી-પંચાસર રોડ, મોરબી-363641
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.