Matiya Patidar Ayurvedic Hospital Recruitment Gujarat: મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વિવિધ પદો માટેની ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Matiya Patidar Ayurvedic Hospital Recruitment Gujarat| મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 22 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.utu.ac.in |
અગત્યની તારીખો:
મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા 19 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.
પદોના નામ:
મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે, જેમાં પ્રસુતિ-સ્ત્રીરોગ, કૌમરભૃત્ય, સ્વસ્થવૃત્ત, શાલક્ય અને વિશા ચિકિત્સા, મેડિકલ ઓફિસર (BAMS), સલાહકારો, તબીબી અધિક્ષક, મેટ્રોન, નર્સિંગ સ્ટાફ, પંચકર્મ ચિકિત્સક, ફાર્માસિસ્ટ અને અન્ય પદો પર ભરતી ચાલુ છે.વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ ની ભરતી માં કોઈ પણ પ્રકાર ની વયમર્યાદા જણાવેલ નથી. તેથી વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પગાર:
ઉમેદવાર મિત્રો, મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલમાં પદોને અનુરૂપ પગાર નક્કી કરવામા આવશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલમાં કુલ જગ્યા વિશે સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલની ભરતીમાં, ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર મિત્રો, મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલની ભરતીમાં, વિવિધ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે. લાયકાત માટેની વધુ વિગતો સંસ્થા દ્વારા આપવામાં આવશે.
અરજી ફી
ઉમેદવાર મિત્રો, મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલની ભરતી સૂચના અનુસાર, અરજદારોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.
અરજી પ્રક્રિયા:
- મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા
- પોઝિશન નંબર 1 અને 2 માટે વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ 22/12/2024 છે અને પોઝિશન નંબર 3 થી 7 માટે 24/12/2024 સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી નીચે જણાવેલ સરનામે છે.
- બારડોલી પ્રદેશ કેળવણી મંડળની ઉકા તરસાડિયા યુનિવર્સિટી – બારડોલી અને મતિયા પાટીદાર આયુર્વેદિક હોસ્પિટલ
“નારણજી સંકુલ” બારડોલી – મહુવા રોડ, જિ.-સુરત, 394 350 પર મોકલી આપો. - આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.