Shree Swaminarayan Gurukul Recruitment Gujarat: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Shree Swaminarayan Gurukul Recruitment Gujarat। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 15 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 08 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર માં પદો પ્રમાણે પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર માં કુલ જગ્યાઓ નક્કી કરાયેલ નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર MBA માર્કેટીંગ માં પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
- સ્કૂલ ડેવલપમેન્ટ ઓફિસર આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ-મેલ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- gurukuldabhoi@gmail.com
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Part-time Jobs Gujarat: ગુજરાતમાં ધોરણ – 10 પાસ માટે 2 કલાક પાર્ટ ટાઈમ નોકરી મેળવવાની તક
- Baroda Public School Recruitment: બરોડા પબ્લિક સ્કૂલમાં ક્લાર્ક, ટીચર, લાઇબ્રરીયન તથા અન્ય પદો પર બમ્પર ભરતી જાહેર
- Gatishil Gujarat Recruitment: ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- Kumar Chhatralay Recruitment Gujarat: ગુજરાતના કુમાર છાત્રાલયમાં ક્લાર્ક તથા ગૃહપતિના પદ પર અરજી ફી વગર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.