Gujarat Nursing College Recruitment: ગુજરાતની નર્સિંગ કોલેજમાં ગ્રંથપાલ સહિત વિવિધ પદો પર કોઈપણ અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat Nursing College Recruitment

Gujarat Nursing College Recruitment: ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ … Read more