Airport Ground Staff Recruitment 2024: એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની દ્વારા વિવિધ પદો માટેની ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Airport Ground Staff Recruitment 2024 | એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 31 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.ncs.gov.in/ |
અગત્યની તારીખો:
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા 20 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.
પદોના નામ:
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની દ્વારા વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે, પદો ને લાગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની ભરતી માં ઓછા માં ઓછી 18 થી 38 વર્ષ સુધી ની હોવી જોઈએ. તેથી વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પગાર:
ઉમેદવાર મિત્રો, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માં પદોને અનુરૂપ પગાર નક્કી કરવામા આવશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માં કુલ 1958 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની ભરતીમાં, ઉમેદવારની પસંદગી લાયકાત, ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે નક્કી કરવામાં આવશે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર મિત્રો, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માં, વિવિધ પદો માટે ઉમેદવાર 10 તથા 12 પાસ થયેલ હોવા જોઈએ. લાયકાત માટેની વધુ વિગતો સંસ્થા દ્વારા આપવામાં આવશે.
અરજી ફી
ઉમેદવાર મિત્રો, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી સૂચના અનુસાર, અરજદારોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.
અરજી પ્રક્રિયા:
- એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
Graund staff mey kha se online form apply krey
UMEDPURA VAV B . K
Hii
Desai hitesh bhai dhna bhai
Taluko vav
JiLo banashkatha
Rajiy gujrat
Air port bharti ma job