L&T Recruitment Gujarat: એલએનટી દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
L&T Recruitment Gujarat। એલએનટી ભરતી
સંસ્થા/વિભાગનું નામ | એલએનટી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 16 જાન્યુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://www.larsentoubro.com/ |
અગત્યની તારીખો:
એલએનટી દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
એલએનટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,ઉત્પાદન, જાળવણી ઇજનેર, વેલ્ડીંગ એન્જિનિયર, શોપ પ્લાનિંગ સુપરવાઈઝર, મશીન શોપ સુપરવાઇઝર, કોઇલ શોપ સુપરવાઇઝર, પ્રક્રિયા ઇજનેર-મશીનિંગ, CNC પ્રોગ્રામર, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર, કોન્ટ્રાક્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ, કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટિંગ, નેગોશિયેશન, કમ્પ્લાયન્સ અને રિસ્ક મેનેજર, દરખાસ્ત અને અંદાજ, દરખાસ્ત ઇજનેર, સેલ્સ અને માર્કેટિંગ એન્જિનિયર, ગુણવત્તા, QA/QC એન્જિનિયર, NDE એન્જિનિયર અને અન્યો પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો એલએનટી ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
અરજી ફી
એલએનટી ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવવાની નથી.
પગાર:
ઉમેદવાર મિત્રો એલએનટી માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો એલએનટી માં કુલ જગ્યાઓ નક્કી કરાયેલ નથી પણ જાહેરાતમાં જોઈ શકાય છે કંપની દ્વારા ઘણીબધી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
એલએનટી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
એલએનટી ની માહિતી મુજબ ઉમેદવાર મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને કંટ્રોલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સંસ્થા માંથી ડિગ્રી અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ F&A આવશ્યકતાઓ માટે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની લાયકાત ધરાવતા ઉમેદવાર હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અનુભવ :
ઉમેદવાર મિત્રો ગુજરાત એલએનટી ની ભરતી માં ઉમેદવાર ઊર્જા ક્ષેત્રના સંબંધિત કાર્યમાં 3 થી 15 વર્ષનો અનુભવ કરેલો હોવો જોઈએ. અનુભવ ને લગતી વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
- એલએનટી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- એલએનટીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Aashram Shala Recruitment: ગુજરાતની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયક ના પદ પર ભરતી જાહેર
- Sun Pharma Recruitment Gujarat: સન ફાર્મા કંપનીની ગુજરાતમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવવાની તક
- Jamnagar Municipal Corporation Recruitment: જામનગર મહાનગરપાલિકા માં વિવિધ પદો પર નોકરી મેળવવાની સુવર્ણ તક
- Shree Swaminarayan Gurukul Recruitment Gujarat: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઓફિસરના પદ પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.