Shrimad Rajchandra Mission Recruitment Gujarat: શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ગુજરાતમાં આસિસ્ટન્ટ, ઓફિસર તથા મેનેજરના પદો પર ભરતી જાહેર

Shrimad Rajchandra Mission Recruitment Gujarat: શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Shrimad Rajchandra Mission Recruitment Gujarat। શ્રીમદ્ રાજચંદ્ર મિશન ભરતી

સંસ્થા/વિભાગનું નામશ્રીમદ્ રાજચંદ્ર મિશન
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખખુબ જ નજીક

અગત્યની તારીખો:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ ખુબ જ નજીક છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,ગ્રાફિક ડિઝાઇન સહાયક,ખરીદ અધિકારી,એકાઉન્ટ્સ ઓફિસર,HR મેનેજર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો શ્રીમદ્ રાજચંદ્ર મિશન ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો શ્રીમદ્ રાજચંદ્ર મિશન માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિભાગ માં કુલ જગ્યાઓ નક્કી કરાયેલ નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિભાગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિભાગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

શૈક્ષણિક લાયકાત:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિભાગ ની માહિતી મુજબ ઉમેદવાર અલગ – અલગ લાયકાત ની જરૂર છે

ગ્રાફિક ડિઝાઇન સહાયક: પેકેજિંગ, માર્કેટિંગ મટિરિયલ્સ અને પ્રોડક્ટ ડિઝાઇન માટે કામ નો અનુભવ . Adobe Creative Suite અને સારી સંગઠન કુશળતા હોવી જોઈએ .ખરીદી અધિકારી: ખરીદી વ્યવસ્થાપન, વેન્ડર ડેવલપમેન્ટ અને મોલભાવ કરવું. 3+ વર્ષનો અનુભવ અને MS Officeમાં અનુભવ જરૂરી છે.એકાઉન્ટ્સ ઓફિસર: પેમેન્ટ વાઉચર તૈયાર કરવું, પગાર પ્રક્રિયા અને અન્ય એકાઉન્ટિંગ કાર્ય. MS Officeમાં કુશળતા અને 3 વર્ષનો ન્યૂનતમ અનુભવ જરૂરી છે.એચઆર મેનેજર: ભરતી, પગારપત્રક, HR નીતિઓ, કર્મચારી તાલીમ અને કાયદાકીય સુસંગતતા. FMCG અનુભવ ધરાવતા, 7+ વર્ષનો અનુભવ અને સ્નાતક ડિગ્રી હોવી જોઈએ..શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી પ્રક્રિયા:

  • શ્રીમદ્ રાજચંદ્ર મિશન આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ- મેલ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • employment@srmd.org
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment