Bhavnagar Municipal Corporation Recruitment: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Bhavnagar Municipal Corporation Recruitment। ભાવનગર મહાનગરપાલિકા ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 10 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 01 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ભાવનગર મહાનગરપાલિકા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સોશિયલ મીડીયા હેન્ડલર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર તા. 15/01/2025 ના રોજ 33 વર્ષ સુધીના થયેલા હોવા જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો ભાવનગર મહાનગરપાલિકા માં પદો પ્રમાણે પગાર ₹40,000 આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ભાવનગર મહાનગરપાલિકા માં કુલ 01 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
ભાવનગર મહાનગરપાલિકા ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ભાવનગર મહાનગરપાલિકા ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ગ્રાફિક ડિઝાઇનમાં ડિપ્લોમા અથવા એપ્લાઇડ આર્ટ્સમાં ડિપ્લોમા અથવા B.E. કમ્પ્યુટર/IT માં અથવા ,એમસીએ, માં કોઈપણ સ્નાતક હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
ભાવનગર મહાનગરપાલિકા ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
- ભાવનગર મહાનગરપાલિકા આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- કમિશનર કચેરી, મીટીંગ હોલ,ભાવનગર
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Gujarat Industries Power Recruitment: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કો. લિ. દ્વારા પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- Army DG Group C Recruitment 2025: ભારતીય સેનામાં ધોરણ 10 પાસ પર 600+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર
- Army Canteen Recruitment 2025: આર્મી કેન્ટીન ધોરણ 12 પાસ પર વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર
- APMC Recruitment Surat: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા ડ્રાઇવર, પટાવાળા તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
Arji kya kevi rite karvi…
પોસ્ટમાં તમામ માહિતી આપેલી છે.
Mare nokri karvi che