CBSE Recruitment 2025:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
CBSE Recruitment 2025। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 31 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://www.cbse.gov.in/cbsenew/recruitment.html |
અગત્યની તારીખો:
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ દ્વારા 01 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,અધિક્ષક, જુનિયર મદદનીશ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ માં કુલ 212 જગ્યાઓ ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ફી ચુકવણી નીચે મુજબ છે.
ગ્રુપ A (UR/OBC/EWS/EX-SM/):- ₹800
ગ્રુપ B (UR/OBC/EWS/EX-SM/):- ₹800
SC/ST/PWD:- ₹00
પસંદગી પ્રક્રિયા:
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી તબક્કા કરવામાં આવશે. પહેલા તબક્કામાં ટિયર-1 પરીક્ષા લેવામાં આવે છે, જે MCQ આધારિત પ્રાથમિક સ્ક્રિનિંગ પરીક્ષા છે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી તથા હિન્દી સમજણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં ટિયર-2 પરીક્ષા યોજાય છે, જે ડિસ્ક્રિપ્ટિવ લેખિત પરીક્ષા છે. આ તબક્કામાં કરન્ટ અફેર્સ અને ભારતીય ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા અને રાજકારણ જેવા વિષયો આવરી લેવાય છે. ત્રીજા તબક્કામાં સ્કિલ ટેસ્ટ લેવામાં આવે છે, જે માત્ર ટાઈપિંગ ગતિની ચકાસણી માટેના ગુણઅર્હ પદ્ધતિ આધારિત પરીક્ષા છે.
સુપરિન્ટેન્ડન્ટ પરીક્ષા અને જ્યુનિયર આસિસ્ટન્ટ પરીક્ષા
સુપરિન્ટેન્ડન્ટ માટેની પરીક્ષામાં બે તબક્કા હોય છે. ટિયર-1 પરીક્ષા MCQ આધારિત છે, જેમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ, સંખ્યાત્મક ક્ષમતા અને ભાષાઓની સમજણ પર પ્રશ્નો આવે છે. ટિયર-2 પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં વિશેષરૂપે કરન્ટ અફેર્સ અને ભારતીય ઇતિહાસના મુદ્દાઓને આવરી લેવામાં આવે છે.
જ્યુનિયર આસિસ્ટન્ટ માટેની પરીક્ષામાં પણ સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ અને ગણિતીય ક્ષમતા ઉપરાંત અંગ્રેજી અને હિન્દી જેવા વિષયોની કસોટી લેવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત:
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ધોરણ -12 થી સ્નાતક પાસ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન લિમિટેડ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે ભારતીય સેના ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Government Engineering College Recruitment Gujarat: સરકારી ઇજનેરી કોલેજ દ્વારા વિવિધ પદો પર ભરતી
- Sri Swami Vivekananda College of Nursing Recruitment: શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ગ્રંથપાલ, હોસ્ટેલ વોર્ડન તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- Bhavnagar Municipal Corporation Recruitment: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- Tribal Development Department Recruitment:આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિક્ષક સહાયકો ભરતી ની જાહેરાત
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.