Indian Public School Recruitment Gujarat: ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા ક્લાર્ક, પટાવાળા, ટાઇપીસ્ટ, ટીચર જેવા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Indian Public School Recruitment Gujarat: ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Indian Public School Recruitment Gujarat। ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ભરતી

સંસ્થા/વિભાગનું નામઇન્ડિયન પબ્લિક સ્કૂલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ21 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,બાલમંદિર/પ્રાથમિક વિભાગ,માધ્યમિક વિભાગ,સાયન્સ/કોમર્સ વિભાગ માં શિક્ષકો ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો ઇન્ડિયન પબ્લિક સ્કૂલ માં કુલ જગ્યાઓ નક્કી કરેલ નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની માહિતી મુજબ ઉમેદવાર બાલમંદિર/પ્રાથમિક વિભાગ માટે Pre-PTC/PTC, B.A., B.Ed., B.Sc., B.Ed. જરૂરી છે. માધ્યમિક વિભાગ માટે B.A., B.Ed., M.A., B.Ed., B.Sc., B.Ed., M.Sc., B.Ed. લાયકાત હોવી જોઈએ. સાયન્સ/કોમર્સ વિભાગ માટે B.Sc., B.Ed., M.Sc., B.Ed., B.A., B.Ed., B.Com., B.Ed., M.Com., B.Ed. લાયકાત જરૂરી છે. આ ઉપરાંત, કલાર્ક, ટાઈપીસ્ટ, કોમ્પ્યૂટર ઓપરેટર, પી.ટી. શિક્ષક, ચિત્ર શિક્ષક, ડાન્સ ટીચર, મ્યૂઝિક ટીચર, કરાટે કોચ અને પટ્ટાવાળા પદ માટે પણ અરજી કરી શકે છે.શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી ફી

ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

અરજી પ્રક્રિયા:

  • ઇન્ડિયન પબ્લિક સ્કૂલ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • ઇન્ડિયન પબ્લિક સ્કૂલઅક્ષર ટાઉનશીપ, ન્યુ 80 ફીટ રોડ, સુરેન્દ્રનગર-363001
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment