ONGC Recruitment 2025: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
ONGC Recruitment 2025। ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 24 જાન્યુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://ongcindia.com/web/eng |
અગત્યની તારીખો:
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 10 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,વિવિધ એન્જિનિયરિંગ અને જીઓસાયન્સ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર 18 થી 42 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન માં પદો પ્રમાણે 1,80,000/- સુધી આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન માં કુલ 108 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની માહિતી મુજબ ઉમેદવાર દ્વારા
ગિયોલોજિસ્ટ માટે:
આવેદક પાસે ગિયોલોજી subject માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવા જોઈએ.
અથવા Petroleum સાથે Geoscience માં M.Sc. અથવા M.Tech. સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ.
અથવા Geological Technology માં M.Tech. સાથે 60% માર્ક્સ હોવા જોઈએ.
જીઓફિઝિસિટ (સર્ફેસ) માટે:
આવેદક પાસે Geophysics માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવા જોઈએ.
અથવા Geophysical Technology માં M.Tech. સાથે 60% માર્ક્સ હોવા જોઈએ.
અથવા Physics with Electronics માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
જીઓફિઝિસિટ (વેલ્સ) માટે:
આવેદક પાસે Geophysics માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
અથવા Geophysical Technology માં M.Tech. સાથે 60% માર્ક્સ હોવા જોઈએ.
અથવા Physics with Electronics માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
AEE(પ્રોડક્શન) – મેકાનિકલ માટે:
આવેદક પાસે Mechanical Engineering માં ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
AEE(પ્રોડક્શન) – પેટ્રોલિયમ માટે:
આવેદક પાસે Petroleum Engineering / Applied Petroleum Engineering માં ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
AEE(પ્રોડક્શન) – કેમિકલ માટે:
આવેદક પાસે Chemical Engineering માં ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવી જોઈએ.
AEE(ડ્રિલિંગ) – મેકાનિકલ માટે:
આવેદક પાસે Mechanical Engineering માં ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ અને તે 60% માર્ક્સ સાથે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, GEN/EWS/OBC ઉમેદવાર માટે અરજી ફી Rs.1000 છે જયારે એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવાર માટે અરજી ફી માફ છે. ફી ની વધુ માહિતી જાણવા જાહેરાત વાંચો
અરજી પ્રક્રિયા:
- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- NHLML Recruitment 2025: નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર 15+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- Aashram Shala Recruitment: ગુજરાતની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયક ના પદ પર ભરતી જાહેર
- Sun Pharma Recruitment Gujarat: સન ફાર્મા કંપનીની ગુજરાતમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવવાની તક
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
B.E engineering